તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વિસનગર ગાંજાના કેસમાં ફરાર આરોપીની ધરપકડ

વિસનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

વિસનગર શહેર પોલીસે લાલ દરવાજા વિસ્તારમાં રહેતા શેખ જાકીર દાઉદભાઇ નામના શખ્સના રહેણાંક મકાનમાં રેડ કરી ઘરના ઉપરના રૂમમાં લોખંડની પેટી ઉપર પ્લાસ્ટીકની થેલીમાંથી 250 ગ્રામ ગાંજો મળી આવતાં પોલીસે જાકીરની ધરપકડ કરી તેના મિત્ર ઇલિયાસખાન ઇકબાલખાન બલોચ સહિત બે વિરુદ્ધ એગુનો દાખલ કરી ઊંઝા પોલીસને તપાસ સોંપાઇ હતી. આ કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી ઈલિયાસખાન ઈકબાલખાન બલોચ નાસતો ફરતો હોઈ ઝડપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો