તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:વિસનગર તા.પંચાયતમાં મફત ચોપડા વિતરણ

વિસનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકા પંચાયત હોલમાં સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા વિસનગર તા.ની 27 શાળાઓની ધો.9 અને 10ની અનુસૂચિત જાતિની છાત્રાઓ માટે મફત ચોપડાઓનું વિતરણ કરાયું હતુ.જેમાં તાલકા પંચાયતના પ્રમુખ પ્રવિણભાઈ પટેલ,તાલુકા વિકાસ અધિકારી બી.એસ.સથવારા,જિલ્લા પંચાયત સદસ્ય ગાયત્રીબેન પટેલ,સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મીનાક્ષી બેન મકવાણા,તેમજ પૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ નાગર સહિત સદસ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...