તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વિસનગરમાં પોસ્કોના આરોપીનો કોરોના રિપોર્ટ નેગેટિવ

વિસનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિસનગર શહેર પોલીસે પકડેલ પોસ્કોના આરોપીનો મહેસાણા સાંઇ ક્રિષ્ણા ખાતે લેવાયેલ કોરોના રીપોર્ટ ગુરૂવારના રોજ નેગેટિવ આવતાં પોલીસ તંત્રમાં હાશકારો જોવા મળી રહ્યો હતો. પોલીસે ગત 12 મેના રોજ સદુથલાથી આરોપીની ધરપકડ કરી હતી.  વિસનગર શહેર પોલીસ મથકે નોંધાયેલ પોસ્કોના ગુનામાં પોલીસે ગત 12 મેના રોજ તાલુકાના સદુથલા ગામના સેનમા સાવન મહેન્દ્રભાઇની ધરપકડ કરી હતી જે આરોપીને સબજેલમાં મોકલતાં પહેલા મહેસાણા સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેનો ગુરૂવારના રોજ રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો