તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:સંવત 2077ને વધાવવા થનગનાટ, હર્ષોલ્લાસ સાથે દિવાળી ઊજવી

વિસનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફટાકડા ફોડી આતશબાજી - Divya Bhaskar
ફટાકડા ફોડી આતશબાજી

મહેસાણામાં બાળકો, મહિલાઓ સહિત પરિવારજનોએ હર્ષોલ્લાસ અને ધામધૂમથી દીપાવલી પર્વની ઉજવણી કરી હતી. રાત્રે તારામંડળ, કોઠી, ચકરડી વગેરે અલગ અલગ પ્રકારના ફટાકડા ફોડીને આનંદ ઉલ્લાસ સાથે શહેરીજનોએ દીપાવલીની ઉજવણી કરી હતી.

ચોપડા સાથે લેપટોપ અને કોમ્પ્યુટરનું પૂજન
ચોપડા સાથે લેપટોપ અને કોમ્પ્યુટરનું પૂજન

મહેસાણાના ગંજ બજારમાં નૂતન વર્ષ નિમિત્તે રવિવારે વેપારીઓએ પેઢી પર આવક જાવક ના હિસાબોના ચોપડા બિછાવી પૂજન-અર્ચન કર્યું હતું અને નવા વર્ષમાં વેપાર મંગળમય, ફળદાયી બની રહે એવી પ્રાર્થના કરી હતી. આ સાથે વેપારીઓએ લેપટોપ, કમ્પ્યુટરને ચાંલ્લા કરીને પૂજન કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો