તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન સ્પર્ધા:વિસનગર નર્સિંગ કોલેજમાં એઇડસ દિન ઓનલાઇન સ્પર્ધા

વિસનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં આવેલ અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મધર ટેરેસા નર્સિંગ કોલેજમાં વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે નર્સિંગના દ્વીતીય વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા ક્વીઝ સ્પર્ધા, એચ.આઇ.વી. વિશે ઓનલાઇન વર્ચુઅલ માહિતી આપવામાં આવી હતી તથા એચ.આઇ.વી. વિશે નાટક ભજવવામાં આવ્યું હતું. આ પ્રસંગનું આયોજન નર્સિંગ ટ્યુટર નિયતીબેન પટેલ અને રેખાબેન સેન દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સીપાલ અભિષેક જૈન તથા સંસ્થાના ટ્રસ્ટીઓએ માર્ગદર્શન અાપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો