મનરેગામાં ગેરરીતિ મામલો:વિસનગર તાલુકા પંચાયતમાં આત્મવિલોપન કરવા આવેલા સુંશીના આધેડને પોલીસે પકડી લીધો

વિસનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારથી જ પોલીસ આધેડની વોચમાં હતી
  • મહિનામાં કાર્યવાહી નહીં થાય તો ફરી આત્મવિલોપન કરવાનું પોલીસ સમક્ષ નિવેદન

વિસનગર તાલુકા પંચાયત સંકુલમાં સુંશીના અાધેડ દ્વારા મનરેગાના કામોમાં ગેરરીતિ મુદ્દે અાત્મવિલોપન કરવાની અપાયેલ ચીમકીને પગલે સોમવારના રોજ વહેલી સવારથી જ પોલીસે કાફલો ખડકી દીધો હતો. જ્યાં બપોરના 12 કલાકે બાઇક લઇ અાધેડ તાલુકા પંચાયત સંકુલમાં અાવતાં પોલીસે ફિલ્મી ઢબે કોર્ડન કરી પકડી લઇ પોલીસ મથકે લાવી હતી. અાધેડે અેક મહિનાની અંદર કાર્યવાહી નહી થાય તો ફરીથી અાત્મવિલોપન કરવાનું પોલીસ સમક્ષ નિવેદન અાપ્યું છે.

તાલુકાના સુંશી ગામમાં રહેતા રાજપૂત રામસિંહજી પ્રતાપજીઅે તાલુકા પંચાયત સહિત ઉચ્ચક્ક્ષાઅે મનરેગા યોજનાની સરકારી ગ્રાન્ટમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાથી લાગતા વળગતા અધિકારીઅો તેમજ કર્મચારીઅો તેમજ કોન્ટ્રાક્ટરો વિરુધ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી છેલ્લા ત્રણ વર્ષથી કરાયેલ અા રજૂઅાતમાં કોઇપણ પ્રકારની કાર્યવાહી ન થતાં તેમણે 12 સપ્ટેમ્બર 2022ના રોનજ તાલુકા પંચાયત

અન્ય સમાચારો પણ છે...