તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વિસનગર પોલીસે પકડેલા રૂ.75.88 લાખના દારૂ ઉપર બુલડોઝર ફેરવાયું

વિસનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક

વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં 1-1-2020થી 31-12-2020 દરમિયાન વિદેશી દારૂના 25 કેસોમાં રૂ.29,63,012ની 7460 બોટલો તેમજ જ્યારે તાલુકા પોલીસ સ્ટેશનમાં 15 કેસોમાં રૂ.46,25,162ની 16332 બોટલો કબજે લેવાઇ હતી. એક વર્ષના સમયગાળામાં જપ્ત કરાયેલો દારૂનો આ મુદ્દામાલ શનિવારે પુદગામની સીમમાં લઇ જઇ ડીવાયએસપી એ.બી. વાણંદ, પ્રાંત અધિકારી સી.સી.પટેલ, શહેર પીઆઇ રાઠવા, તાલુકા ઇન્ચાર્જ પીઆઇ ટી.બી.વાળા, નશાબંધી આબકારી વિભાગના અધિક્ષકની ઉપસ્થિતિમાં તેની ઉપર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો