તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાર યાદી:દૂધસાગર ડેરીની પ્રાથમિક મતદાર યાદીમાં 9 મંડળીએ વાંધા રજૂ કર્યા, હજુ 8 ડિસેમ્બર સુધી અરજીઓ લેવાશે

વિસનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 અને 10 ડિસેમ્બરે વાંધાનો નિકાલ કરી 11મીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે

મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (દૂધસાગર ડેરી) ના નિયામક મંડળની ચૂંટણી માટે પ્રસિદ્ધ કરાયેલી કામચલાઉ મતદાર યાદીમાં શુક્રવારે 8 મંડળીઓની વાંધા અરજી મળી હતી. વાંધા અરજી 8 ડિસેમ્બર સુધી સ્વીકારાશે. 9 અને 10ના રોજ નિર્ણય લઇ 11મીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે તેમ પ્રાંત કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

શુક્રવારે 9 દૂધ મંડળીઓ દ્વારા વાંધા અરજી દાખલ કરાઇ હતી. જેમાં નામમાં ભાઇની જગ્યાએ લાલ, લાલની જગ્યાએ ભાઇ થયું હોય, અટક ભૂલથી ટાઇપ ન થઇ હોવાનો સમાવેશ થાય છે. દૂધસાગર ડેરીની ચૂંટણીમાં 1156 મતદારો છે, જેમાંથી 1153ના નામ મળેલા છે, જ્યારે ત્રણ મંડળીઓના નામ આવેલા નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો