તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:વિસનગરના ખરવડામાંથી 4જુગારી ઝડપાયા

વિસનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખરવડાથી દઢિયાળ જતા રોડ પર આવેલા બોર પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હો તાલુકા પોલીસે રેડ કરતાં દિનેશ ફુલાભાઇ ચાૈધરી, સંદીપ બાબુભાઇ ચાૈધરી, દિનેશ હાલુભાઇ ચાૈધરી,વેલજી શંકરભાઇ ચાૈધરી અને દલસંગ વિરસંગભાઇ ચાૈધરી જુગાર રમતાં ઝડપાતાં પોલીસે જુગાર સાહિત્ય અને રૂ.2510 રોકડ કબજે લઇ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...