તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:વિસનગર SBIના બે કર્મી સહિત 11 કોરોના પોઝિટિવ

વિસનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં હજુ 39 કોરોના અેક્ટીવ કેસ

વિસનગર શહેર અને તાલુકામાં શનિવારે એસબીઆઇ બેન્કના બે કર્મચારીઓ સહિત 11ના કોરોના પોઝીટીવ કેસ આવતાં શહેર અને તાલુકામાં 39 અેક્ટીવ કેસો થવા પામ્યા છે. ગત મહિને ચાર કેસો હતા તે અત્યાર સુધીમાં 73 સુધી પહોંચી ગયા છે જેમાંથી 34 સાજા થવા પામ્યા છે.

શહેર અને તાલુકામાં માર્ચ મહિનાની શરૂઅાતમાં એક્ટીવ કેસોની સંખ્યા ચાર ઉપર હતી જેમાં શનિવારે એમ.એન.કોલેજ રોડ ઉપર આવેલ એસબીઆઇ બેન્કના બે કર્મી સહિત 11ના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેના પગલે બેન્ક બંધ કરી તેમના સંપર્કમાં આવેલા કર્મચારીઓના સેમ્પલ લેવાયા હતા અને શહેર અને તાલુકામાં હાલમાં 39 એક્ટીવ કેસો છે જે તમામને હોમ આઇસોલેશન કરી સારવાર અપાઈ રહી છે. વિસનગરમાં 1 માર્ચથી અત્યાર સુધીમાં કુલ 73 કેસો નોંધાયા હતા જેમાંથી 34 દર્દીઓ સાજા થયા છે માર્ચની શરૂઆતમાં એક પણ કન્ટેન્ટમેન્ટ ઝોન ન હતો જ્યારે હાલમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા અાઠ ઉપર પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો