તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાશકારો:રાજસ્થાનના ડેરીના યુવકનો રિપોર્ટ નેગેટિવ

વિજયનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિજયનગર તાલુકાને અડીને આવેલા ઉદયપુરના ખેરવાડાના ડેરીનો યુવક અમદાવાદ રહેતો હતો.  જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજસ્થાન ના  આરોગ્ય તંત્ર દ્વારા ગામને કન્ટેનમેન્ટ કરી તેને ઉદયપુરની મહારાણા ભૂપાલ   હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ  આવતા  વિજયનગર તાલુકા આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્રે હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો