તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વિજયનગર બાદ અન્દ્રોખા આશ્રમના બજાર પણ રવિવાર સુધી સંપૂર્ણ બંધ

વિજયનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તકેદારીના ભાગરૂપે પંચાયત દ્વારા નિર્ણય લેવાયો

વિજયનગર બાદ અન્દ્રોખા આશ્રમ ગ્રામ પંચાયત દ્વારા પણ રવિવાર સુધી સંપૂર્ણ બજારો બંધ રાખી માત્ર  મેડિકલ અને દૂધની દુકાનોને  ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો હતો.  લોકડાઉનના ત્રીજા ચરણમાં કેટલીક છૂટછાટ સાથે  વિજયનગર અને અન્દ્રોખા આશ્રમમાં દુકાનો ખુલતા લોકોના ધસારાને પગલે અને બહાર ગામથી આવતા લોકોના કારણે કોરોના મહામારીનું  સંક્રમણ  વધતાં સાબરકાંઠાના ઇડર, વડાલી,ખેડબ્રહ્મા સહીત તાલુકાઓમાં મંગળવારથી રવિવાર સુધી છ દિવસ દુકાનો સંપૂર્ણ પણે બંધ રાખવાના નિર્ણયને અનુસરી અન્દ્રોખા સરપંચ મંન્જુલાબેન ડામોર અને તલાટી ગીરીશભાઈ પટેલે નિર્ણય કરી  દવા અને દૂધની દુકાનોને છોડી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો