તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વિજાપુરના ગોવિંદપુરા પંચાયતમાં વોશ બેસીનનું લોકાર્પણ કરાયું

વિજાપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજાપુરમાં કોવિડ-19ની જાગૃતિ અંતર્ગત તાલુકા પંચાયત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,મહેસાણા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા ગોવિંદપુરા જૂથ પંચાયતને વોશ બેસીન 2020 મુકાયું હતુ. જેમાં તા.વિકાસ અધિકારી વી.આર.બારોટ દ્વારા વોશ બેસીન ખુલ્લુ મુકાયું હતું.જેમાં ના.તાલુકા વિકાસ અધિકારી હિતુ ભાઇ પટેલ,તલાટી દીલીપભાઇ પટેલ,સરપંચ માધુ ભાઇ પટેલ,ઉપસરપંચ દિલીપભાઈ પટેલ,જે.બી.પટેલ, પ્રહલાદ ભાઇ પટેલ અને ગ્રામપંચાયતના સભ્યો સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...