સહાય:વિજાપુર એપીએમસીએ 1 લાખનો ચેક આપ્યો, ધારાસભ્ય સાથે રૂબરૂ મુલાકાત કરી ચેક વિતરણ કર્યું

વિજાપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધનપુરા ગામના સ્વ. રાજુભાઈ રમણભાઈ પટેલનાં ધર્પમત્ની જયશ્રીબેનને એ.પી.એમ.સી.વિજાપુર દ્વારા રૂ.1 લાખનો ચેક ધારાસભ્ય અને ચેરમેન એપીએમસી રમણલાલ તથા ડિરેક્ટર રાજુભાઈએ રૂબરૂ મુલાકાત કરી ચેક વિતરણ કરીને સમાજ ઉત્કર્ષનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...