તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્ચરજી મહારાજા ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ સુબોધસાગરસૂરિશ્ચરજી મહારાજાના સમુદાયવર્તી સાત કરોડ નવકારમંત્ર ચાર લાખ લોગસ્સના જાપના આરાધક તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ મનોહરકીર્તિસાગરસૂરિશ્ચરજી મહારાજાના વયોવૃદ્ધ શિષ્યરત્ન સરળ સ્વભાવી પૂજ્ય મૂનિરાજ શ્રી શાંતિસાગર મહારાજ સાહેબ સોમવારે 80 વર્ષની વયે સંયમકાળના 55 વર્ષે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન સમાધિ મંદિર શ્રી સ્ફૂલિંગ પાર્શ્ચનાથ જૈનતીર્થ વિજાપુર ખાતે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. તેઓની પાલખી બપોરે 2 વાગે કાઢવામાં આવી હતી. પૂજ્યશ્રીનો જન્મ ઉદેપુરના મેવાડમાં થયો હતો.મુનિરાજ કાળધર્મ પામતાં જૈન સમુદાયમાં શોક છવાયો હતો.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.