તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વાવ,ઢીમામાંથી 106 શ્રમિકોને વતન મોકલ્યા

વાવ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાવ તાલુકાના ઢીમા ગામે ઇંટના ભઠ્ઠામાં મજૂરી કરતા યુ.પી.ના 98 અને વાવમાંથી અન્ય 8 મળી કુલ 106 શ્રમિકોને ચાર એસટી બસો દ્વારા પાલનપુર ખાતે મુકવામાં આવ્યા હતા. એક શ્રમિકે જણાવ્યું હતું કે ‘અમે પાંચ લોકો સોલાર પ્લાન્ટમાં કામ કરીએ છીએ. લોકડાઉન ખતમ થશે અમે પાછા આવીશું. કુલ 164 યુ.પી.ના લોકો હતા તેમાં 16 લોકો બાઇક પર વતન જતા રહ્યા હતા. જ્યારે એક ટ્રક ભરી જતા રહ્યા છે. હવે બિહાર, પં.બંગાળ, તમિલનાડુના લોકો છે. વાવ માર્કેટયાર્ડમાંથી રાજસ્થાનના 60 શ્રમિકો લોકડાઉનમાં વતન જતા રહેલ હોઇ વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. વાવ તેમજ રાધાનેસડામાં સોલાર પ્લાન્ટમાં અમુક શ્રમિકો હાજર છે ને કામ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો