તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારી:SRPFના ઉમેદવારોને ઓર્ડર આપવા વાવ ધારાસભ્યની રજૂઆત

વાવ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2016-2017 એસઆરપીએફ વેઈટીંગના સિલેકટેડ 1167 ઉમેદવારોને તાત્કાલિક ઓર્ડર આપવામાં આવે તેવી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ઇમેલથી પત્ર લખી માંગણી કરી છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પત્રમાં જણાવ્યું હતું કે 20 ટકા વેઈટીંગ લિસ્ટ આપવામાં આવ્યું હતું. આ લિસ્ટને આજદિન સુધી ઓપરેટ કરવામાં આવ્યું નથી. આ લિસ્ટમાં બાકી રહેલા ઉમેદવારો ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવે છે. હાલ બેરોજગાર બેઠા છે. કોરાનાની મહામારી સામે ગુજરાતની જનતા ઝઝુમી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો