તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદનપત્ર:એરંડા,ઘઉં સહિતના ટેકાના ભાવ આપવા કિસાન સંઘની રજૂઆત

વાવ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાવમાં ભારતીય કિસાન સંઘ દ્વારા એરંડા,ઘઉં સહિતને ટેકાના ભાવે ખરીદી કરવા મામલતદારને રજૂઆત કરી હતી. વાવમાં ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે આગોતરા વાવેતર માટે કેનાલોમાં પાણી ચાલુ કરવામાં આવે, એરંડા,જીરું,રાયડુ,ઘઉં વગેરે અનાજના ટેકાના ભાવ જાહેર કરી ખેડૂતોને પોતાના માલનું યોગ્ય વળતર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેમજ બહારથી આવેલ લોકો જેમને ક્વોરેન્ટાઇન કર્યા છે તેમને રહેવા  જમવાની યોગ્ય વ્યવસ્થા થાય અને તેમને આયુર્વેદીક દવાઓ તેમજ ઉકાળો આપવામાં આવે અને વાવ તાલુકામાં રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.જે પ્રસંગે ભારતીય કિસાન સંઘ જિલ્લાના કાનજીભાઈ પટેલ,વાવ તાલુકા કિસાન સંઘ પ્રમુખ હીરાજી ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો