કામગીરી:વડનગર પાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો

વડનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડનગર પાલિકામાં નવા વરાયેલા પ્રમુખ જાગૃતિબેન વ્યાસ અને ઉપપ્રમુખ કાનાજી ઠાકોરે બુધવારે બપોરે ચાર્જ સંભાળ્યોહતો.આ પ્રસંગે પૂર્વ પ્રમુખ ઘેમરજી ઠાકોર,શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી,વોર્ટર વર્કસ સમિતિના ચેરમેન રાજુભાઈ પટેલ,લાઈટ સમિતિના ચેરમેન કનુભાઈ દેસાઈ, જીગરભાઈ પટેલ,ચીફ ઓફિસર ચંદ્રકાન્ત દેસાઈ સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...