તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધસારો:વડનગરમાં બપોર બાદ લોકોની અવરજવર બંધથી બજાર સુમસામ

વડનગર9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દુકાનમાં જ વેપારીએ દુકાનમાં આરામ ફરમાવ્યો

વડનગરમાં કોરોના વચ્ચે બપોર બાદ લોકડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. બપોર બાદ લોકો જ ખરીદી કરવા ન આવતાં બજાર સુમસામ ભાસી રહ્યું છે. વેપારીઓ પણ ગ્રાહકો ન આવતા આરામ ફરમાવતા નજરે પડ્યા હતા. બુધવારે મોલીપુરમાં વધુ એક કેસ નોંધાયા બાદ સવારે લોકોનો ધસારો ઓછો જોવા મળ્યો હતો. લોકો જરૂર વિનાની ખરીદી પણ ટાળી રહ્યા છે. તો કેટલાક વેપારીઓ બપોર બાદ દુકાનના શટર પણ પાડી દે છે. કારણ વિના ફરવા નીકળતા લોકો સામે પોલીસ દંડ ફટકારતાં ધસારો ઓછો થયો છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો