તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:વડનગર કોવિડ હોસ્પિટલમાં 1 માસ બાદ 80 % બેડ ખાલી, માત્ર 44 દર્દી સારવારમાં

વડનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં 21 કોવિડ પોઝિટિવ અને 23 શંકાસ્પદ દર્દી સારવાર લઈ રહ્યા છે

વડનગર કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો ધસારો ઓછો થતાં અને રિકવરી રેટ વધતાં એક મહિના બાદ 80 ટકા બેડ ખાલી થઈ ગયા છે. 200 પૈકી હાલમાં 44 એટલે કે 22 ટકા દર્દી સારવાર હેઠળ છે. જેમાં 21 કોવિડ પોઝિટિવ અને 23 શંકાસ્પદ દર્દી છે.

વડનગર કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાજા થતાં અને નવા દર્દીઓનો ધસારો ઓછો થતાં હોસ્પિટલમાં 80 ટકા બેડ ખાલી થયા છે. રવિવારે 3 દર્દીઓને રજા અપાઇ હતી અને એક દર્દીનું મોત થયું હતું. હોસ્પિટલમાં 21 કોરોના દર્દીઓ પૈકી હાલ માત્ર 8 દર્દીઓ બાયપેપ છે. જ્યારે 23 શંકાસ્પદ દર્દી પૈકી 4 બાયપેપ સારવાર લઈ રહ્યા છે.

21 કોવિડ દર્દીની સ્થિતિ

02 દર્દીસાદા બેડ પર
05 દર્દીઓક્સિજન પર
06 દર્દી

એનઆરબીએમ પર

08 દર્દીબાયપેપ પર

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...