તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્સાહ:રૂપપુરામાં મધર ડે નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

વડગામ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

થેલેસીમિયા અને બ્લડ કેન્સર પીડિત લોકો માટે બ્લડની ખૂબ મોટી જરૂરિયાતને લઇ બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું. આ બ્લડ કેમ્પ રૂપપુરા ગામના જનમિત્ર ગ્રુપના સદસ્ય હાર્દિકભાઈ ચૌધરીએ રવિવારે મધર ડે નિમિત્તે કોરોના મહામારી અને લોકડાઉનમાં સરકારની ગાઈડ લાઈન મુજબ તમામ બાબતે સાવચેતી રાખી, ડિસ્ટન્સ રાખી બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કર્યું હતુ. જેમાં 50 જેટલી બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પમાં જિલ્લા પંચાયત સદસ્ય લાલજીભાઈ કરેણ અને રૂપપૂરા ગામના યોવાનોએ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો