સતાનો મહાસંગ્રામ:ઊંઝા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પટેલનો ડોર ટુ ડોર પ્રચાર

ઊંંઝા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા 21 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પટેલે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. ઊંઝા વિધાનસભામાં આવતા તમામ ગામડાઓમાં અરવિંદ પટેલ જાતે જનતાની રૂબરૂ મુલાકાત લઈ રહ્યા છે. તેમજ સ્થાનિક જનતાના પ્રશ્નો હલ કરવા માટે ચર્ચાઓ કરી રહ્યા છે.

વિધાનસભામાં ઊંઝા સીટ ઉપર ત્રણ ઉમેદવાર મેદાનમાં છે. ત્યારે ઊંઝામાં ત્રીપાંખિયો જંગ ખેલાશે. હાલમાં ઊંઝા વિધાનસભા બેઠક ઉપર અરવિંદ પટેલ લીડ મેળવી જીત મેળવી શકે છે તેવું લોકોના મુખે નામ ચર્ચાઇ રહ્યું છે. ત્યારે હાલમાં તો ઊંજા બેઠક પર ખરાખરીનો ખેલ જામ્યો છે. 8મી ડિસેમ્બરે જ સાચી ખબર પડે કે કોણ મેદાન મારશે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...