ભયજનક અકસ્માત:ઉંઝા બ્રાહ્મણવાડા હાઈવે પર માલવાહક લોડીંગ ભરેલ ટ્રક પલટી ખાધી, આ રસ્તા પર અવારનવાર એક્સિડન્ટની ઘટના સામે આવે છે

ઊંંઝા11 દિવસ પહેલા

ઊંઝા બ્રાહ્મણવાડા હાઇવે રોડ પર આવકાર હોટલથી આગળ પરિક્ષમ હોટલ નજીક પસાર થઈ રહેલી એક માલવાહક લોડીંગ ટ્રક અચાનક રાત્રિના પલટી ખાઈ જવા પામી હતી. આ ઘટનામાં ડ્રાઇવરને નાની મોટી ઇજાઓ થવા પામી છે. ટ્રક ચાલક કડીથી બિહાર જઈ રહ્યો હતો. ઉંજા હાઈવે પર અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી રહે છે. એક્સિડન્ટના બનાવોને લીધે સ્થાનીકોમાં રોષ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...