• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • 51 Crore Shri Umiya Mata Sharanam Mum: Pothi Will Be Prepared By Unjha Trust, 51 Crore Shri Umiya Mata Sharanam Mum: Pothi Will Be Prepared By Unjha Trust

ભાસ્કર વિશેષ:ઊંઝા ટ્રસ્ટ દ્વારા 51 કરોડ શ્રી ઉમિયા માતા શરણમ મમ: પોથી તૈયાર કરાશે, ઊંઝા ટ્રસ્ટ દ્વારા 51 કરોડ શ્રી ઉમિયા માતા શરણમ મમ: પોથી તૈયાર કરાશે

ઊંઝા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા ઉમિયા માતા ટ્રસ્ટ અમદાવાદમાં આવેલા ઉમિયા ધામ કેમ્પસ તેમજ શ્રી ઉમિયા માતાજી મંદિરનો શિલાન્યાસ મહોત્સવ 11 થી 13 ડિસેમ્બર દરમિયાન યોજાનારો છે. ત્યારે શિલાન્યાસ મહોત્સવ અંતર્ગત ઉમિયા માતા ટ્રસ્ટ દ્વારા 51 કરોડ ઉમિયા માતાના મંત્ર "શ્રી ઉમિયા શરણમ મમ:"ની પોથી બનાવવામાં આવશે. શનિવારે ઊંઝા ખાતે ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ઉમિયા માતા મંદિરે મંત્ર પોથીનું પૂજન કરાયું હતું. જેમાં ઉમિયા માતા સંસ્થાનના પ્રમુખ મણીભાઈ પટેલ, મંત્રી દિલીપભાઈ તેમજ સંસ્થાના સદસ્યોએ પોથીની પૂજન કરી વધાવી હતી. આ મંત્ર પોથી પાછળ ઉમિયા સંસ્થાનનો લોકોમાં માતાજી માટે શ્રદ્ધા વધે અને સારા કાર્ય માટે પ્રેરણા મળે તે ઉદ્દેશ છે.

અન્ય સમાચારો પણ છે...