ગુજરાત વિધાનસભાનો જંગ:21 ઊંઝા વિધાનસભા બેઠક પર ગરવી ગુજરાત પાર્ટીમાંથી રમેશ દેસાઈએ ઉમેદવારી ફોર્મ ભર્યું

ઊંંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીમાં 21 ઊંઝા વિધાનસભા બેઠક સહિત અન્ય બેઠકો ઉપરથી ગરવી ગુજરાત પાર્ટીએ ઉમેદવારોને ટિકિટ આપી અને મેદાને ઉતાર્યા છે. જેમાં ઊંઝા વિધાનસભા બેઠક ઉપરથી રમેશ દેસાઈને ટિકિટ આપી છે અને તેઓએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી નોંધાવતા સમયે તેમની સાથે તેમના કાર્યકરો પણ પ્રાંત કચેરી ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. વધુમાં રમેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ઊંઝા વિધાનસભા બેઠક ઉપરથી અમારી જીત થાય એવી આશાઓ વ્યક્ત કરી હતી અને પોતાનો પ્રચાર શરૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...