તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝા પાલિકા ચૂંટણી:વોર્ડ-4ની 2 બેઠક બિનહરીફ; ભાજપનાં 74, અપક્ષમાં 73 અને બહુજન સમાજપાર્ટીના 3 મળી 150 ફોર્મ ભરાયાં

ઊંઝા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપે 36માંથી 26 બેઠકો પર પાટીદારોને ટિકિટ આપી, પૂર્વ પ્રમુખ મણિલાલ ઘીવાળાની અપક્ષ ઉમેદવારી

ઊંઝા પાલિકાની ચૂંટણીમાં આ વખતે પણ ભાજપ અને અપક્ષો વચ્ચે જંગ જામશે. ભાજપમાંથી 74, અપક્ષમાં 73 અને બહુજન સમાજ પાર્ટીના 3 મળી 150 ફોર્મ ભરાયાં છે. જેમાં કોંગ્રેસના મેન્ડેટ પર એકપણ ફોર્મ ભરાયું નથી. વોર્ડ 4માં સામાન્ય સ્ત્રી બેઠક પર ભાજપના 2 ઉમેદવારોએ જ ફોર્મ ભરતાં આ 2 બેઠક બિનહરીફ જાહેર થશે. ભાજપના 36માંથી 26 પાટીદારો અને 10 અન્ય સમાજને ટિકિટ આપી છે. વોર્ડ 9માં એકપણ પાટીદાર નથી. પાલિકા અપક્ષ પૂર્વ પ્રમુખ પટેલ મણિલાલ ઘીવાળા, પટેલ ધર્મેન્દ્રભાઈ મિલનની પત્ની જિજ્ઞાબેન અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. છેલ્લે મેન્ડેડ આપી ભાજપે ઊંઝામાં પરંપરા જાળવી રાખી હતી.

વોર્ડ 1
મેવાડા તરલાબેન ભરતભાઈ
પટેલ નયનાબેન ગુણવંતભાઈ
પટેલ પ્રીતેશભાઈ નરેશભાઈ
પટેલ દીક્ષિતભાઈ ધનજીભાઈ

વોર્ડ 2
પટેલ કિંજલબેન દીક્ષિતભાઈ
પટેલ રીંકુબેન નિખિલભાઈ
પટેલ મનુભાઈ ચીમનલાલ
પટેલ અલ્પેશભાઈ દશરથલાલ

વોર્ડ 3
પટેલ પીનલબેન ગીરીશભાઈ
પટેલ ચાર્મિબેન દિલીપભાઈ
પંચાલ ભરતભાઈ વિઠ્ઠલદાસ
પટેલ હિતેશભાઈ હરગોવનભાઈ

​​​​​​​વોર્ડ 4
પટેલ દક્ષાબેન અશ્વિનભાઈ, પટેલ હંસાબેન સુરેશભાઈ, પટેલ અલ્પેશભાઈ ગુણવનતભાઈ, પટેલ અલ્પેશભાઈ નટવરલાલ

​​​​​​​વોર્ડ 5
પટેલ મીનલબેન હરેશભાઇ, પટેલ આશાબેન મિતેશભાઈ, પટેલ અરવિંદભાઈ સોમાભાઈ, પટેલ નટવરભાઈ શંકરલાલ

​​​​​​​વોર્ડ 6
પટેલ કિન્નરીબેન મહેશભાઈ
રાવલ કૃપાબેન જયભાઈ
પ્રજાપતિ રાકેશભાઈ રતિલાલ
પટેલ રાજેશભાઇ બાબુલાલ

​​​​​​​વોર્ડ 7
રાઠોડ ગીતાબેન કિશોરભાઈ
પટેલ જીજ્ઞાબેન હિતેશભાઈ
પટેલ મહેશભાઈ અંબાલાલ
પટેલ ભરતભાઈ ઇશ્વરલાલ

​​​​​​​વોર્ડ 8
સોલંકી કામિનીબેન મહેન્દ્રભાઈ
પટેલ પ્રિયંકાબેન જતિનભાઇ
પટેલ હિરેનભાઈ દશરથભાઇ
પટેલ પ્રવીણભાઈ ચતુરદાસ

​​​​​​​વોર્ડ 9
ઠાકોર નર્મદાબેન જવાનજી
વણકર સુમિત્રાબેન રમેશચંદ્ર
ચૌહાણ જગદીશભાઈ હરગોવિંદભાઈ
પરમાર નરેશભાઈ રામજીભાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો