તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:થરાદના વામી,જમડામાં ગુટકા-તમાકુનું વેચાતા બે વેપારીઓ ઝડપાયા

થરાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

થરાદના વામી ગામે ઈશ્વરભાઈ ભીખાભાઇ જોષી પોતાની દુકાનમાં આવશ્યક ચીજવસ્તુઓની આડસમાં ગુટકા-તમાકુનું વેચાણ કરતા હોવાનું પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતી તપાસ કરતાં પ્લાસ્ટિક મેણીયાની ત્રણ થેલ્લીઓ મળી આવતાં ખોલીને તપાસ કરતા મહક, સિલ્વર, ગુટકા પેકેટ, કલકતી તમાકુના પેકેટ સહિત ચુનાની ટોટીઓ મળી કુલ મુદ્દામાલ 54600નો ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત જમડા જુના બસસ્ટેન્ડ પર આવેલ રાણાભાઈ રાસેગભાઈ પ્રજાપતિ દુકાનમાં ગુટકા વેચાણ કરતો હોવાથી ગુટકાના પેકેટ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો