તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિબંધ:થરાદના બજારો 20 મે સુધી સજ્જડ બંધ રહશે

થરાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

થરાદ પાલિકા દ્વારા 20મી મે સુધી બજાર બંધ કરાતાં બજારો સૂમસામ જોવા મળ્યા હતા. ચીફ ઓફિસર બીજલ સોલંકી સહિત પ્રમુખ લવજીભાઈ વાણિયાએ લોકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ પાંચ દિવસ અેટલે 17મે સુધી સજ્જડ બંધ રાખી નિયમોનું પાલન કરવાનો નિર્ણય લેવાતા બજારો સૂમસામ જોવા મળી રહી છે. ત્યારે બુધવારે પાલિકા દ્વારા 20મી મે સુધી મેડીકલ સેવા તેમજ દુધ સિવાયની ચીજવસ્તુઓ વેચવા પર પ્રતિબંધ લદાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો