તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:થરાદ પોલીસે દારૂ ભરેલુ ડાલુ ઝડપ્યુ

થરાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

થરાદ પોલીસ ખોડા ચેકપોસ્ટ પરથી  પસાર થઇ રહેલા પીકઅપ ડાલા નં.જીજે-24-યુ-747ને ઉભી રખાવી તેની તલાસી લેતા તેમાથી વિદેશી દારૂની 14 પેટી 324 બોટલ કીંમત રૂ.75,312નો દારૂ સહીત રૂ.2,78,312નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.ઉપરાંત દારૂની હેરાફેરી કરતા ગણપતલાલ કાળુભાઇ જોષી(રહે.માનાનગર સોસાયટી,વજેગઝ,થરાદ)ને ઝડપી હેરાફેરીમા સંકળાયેલા વિહાભાઇ નરબતાભાઇ રાજપુત,પીરાભાઇ વેરસીભાઇ રબારી,વર્ધાભાઇ રાસંગદી રાજપુત અને વસંતગર ગૌસ્વામી સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો