તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદ જૈન સંઘે રૂ. 21 લાખ, નિવૃત્ત અધિકારીએ અને ખાનગી તબીબએ 1-1 લાખના ચેક કલેકટરને આપ્યા

કોરોના ઇફેક્ટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરઃ સામાજિક દાયિત્વ નિભાવતા મુખ્યમંત્રી રાહત નિધિમાં બનાસકાંઠા જિલ્લાના દાતાઓ દાનની સરવાણીનો ધોધ વહાવી રહ્યા છે. ત્રિસ્તૃતીક જૈન સંઘ થરાદ દ્વારા રૂ. 21 લાખ અને નિવૃત્ત અધિકારી એન.કે.રાઠોડ તેમજ પાલનપુરના ઓર્થોપેડિક તબીબ એસ.કે.મેવાડાએ 1-1 લાખના ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા છે. શ્રી થરાદ જૈન સંઘે કલેકટરના ડિસ્ટ્રીક્ટ રાહત ફંડમાં પણ રૂ.2 લાખનું દાન આપ્યું છે. 
આ તમામ દાતાઓને બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદિપ સાગલેએ ધન્યવાદ પાઠવ્યા હતા. ગચ્છાધિપતિ જૈન મહારાજની પ્રેરણાથી માનવજાત પર આવી પડેલી આ આફતમાં દાન આપવાનો નિર્ણય થરાદ જૈન સંઘના પ્રમુખ નરસિંહભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને લેવાયો હતો.આ નિર્ણયને સૌએ બિરદાવ્યો હતો.હજુ પણ લોકો દાનની સરવા

અન્ય સમાચારો પણ છે...