તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવચેતી:કોરોનાની મહામારી વચ્ચે તલોદમાં UGVCLના કર્મચારીઓ દ્વારા વીજલાઈનનું મેઇન્ટેનન્સ કરાયું

તલોદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

તલોદમાં યુજીવીસીએલના કર્મચારીઓ દ્વારા હાલ ચાલી રહેલ કોરોના વાયરસની મહામારી વચ્ચે ચોમાસુ નજીક આવતા વીજ લાઇનનું મેઈન્ટેનન્સ અને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ ચાલી રહેલ કોરોના વાયરસને ધ્યાનમાં રાખી વીજ કંપનીના કર્મચારીઓ માસ્ક,સેનેટરાઈઝર અને હાથના મોજાનો ઉપયોગ કરીને સેફટી શુઝ પહેરી સાવચેતી રાખીને કામ કરી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો