તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી કર્મચારી:તલોદમાંથી 245 પરપ્રાંતિયોને બસમાં વતન જવા રવાના કરાયા

તલોદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

તલોદ તાલુકામાં યુપીથી આવી નોકરી માટે વસવાટ કરતા 245 જેટલા શ્રમિકો અને 9 બાળકોને 8 બસો દ્વારા ગુરૂવારે તંત્ર દ્વારા બસમાં મહેસાણા રેલવે સ્ટેશન ખાતે રવાના કરાયા છે. જ્યાંથી તેઓ રેલવે દ્વારા પોતાના વતન જઈ શકશે. દરેક પરપ્રાંતિયને માસ્ક ,પાણીની બોટલ ,ફૂડ પેકેટ તથા બિસ્કિટનું પેકેટ આપ્યુ હતુ. આ પ્રસંગે મામલતદાર અગરસિંહ ચૌહાણ, ટીડીઓ હર્ષદભાઈ પટેલ, ચીફ ઓફિસર સંજયભાઈ અને સરકારી કર્મચારી હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો