તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભય:તલોદ પંથકમાં હડકાયા માનવની અફવાથી દહેશત

તલોદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

તલોદ તાલુકાના નવા, રણાસણ, નવલપુર, ભેમપુરા ગામોમાં મેશ્વો નદીના પટમાં બચકો ભરનાર શખ્સ રાત્રે દેખાયો હોવાની વહેતી થયેલી વાતને કારણે ગામના યુવાનો લાકડીઓ સાથે નદીના પટ વિસ્તારમાં દોડી ગયા હતા. પરંતુ કોઈ શંકાસ્પદ બાબત ધ્યાન આવી ન હતી. પરંતુ પંથકમાં અફવાઓના લીધે પ્રજામાં ભય ફેલાયો છે. અમુક ગામડાઓમાં આખી રાત લોકો ઉજાગરા કરી રહ્યા છે. આ અંગે તલોદ પી.એસ.આઇ જે.એસ સ્વામી જણાવ્યું કે તલોદ તાલુકામાં આવું કઈ બન્યું નથી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો