તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યથા:વતનમાં મજૂરી મળી જશે તેમ લાગે છે પૂછતાં કહ્યું કે ઉપરવાળો ભૂખ્યા કોઇને નથી સુવાડતો, હવે તો ભાડુ ભરવાના, ખાવાના પણ પૈસા નથી

સિદ્ધપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

આખું કુટુંબ અમદાવાદ વાસણાથી ત્રણ પૈડાની સાઇકલ લઇને કુટુંબના મોભી પત્ની બે નાના બાળકો તેમજ ભાઈ  સાથે ધાનેરા જવા નીકળ્યું છે અને તેઅો બે દિવસે  સિદ્ધપુર હાઇવે પહોંચ્યા હતા. તેમણે વ્યથા જણાવી કે પહેલા બે લોકડાઉન તો અમોએ જેમ તેમ કરીને  થોડું ઘણું ભેગું હતુ. તે ખર્ચીને કાઢી નાખ્યા. હવે તો  ત્યાં  ભાડુ ભરવાના, ખાવાના, દવાના પણ પૈસા નથી. હવે વતનમાં જઇને મજૂરી કરીશું. વતનમાં મજૂરી મળી જશે તેમ લાગે છે તેમ પૂછતાં કહ્યું કે ઉપરવાળો ભૂખ્યા કોઇને નથી સુવાડતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો