તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારી:શંખેશ્વરની દુકાનમાં ગ્રાહક પાસેથી રૂપિયા ચિપિયાથી લઇ અલગ મૂકાય છે

શંખેશ્વર9 મહિનો પહેલા
 • કૉપી લિંક

શંખેશ્વરમાં બાલચંદભાઈ નાનાલાલ રામીની કરિયાણાની દુકાન પર જ્યારથી કોરોના મહામારી ચાલુ થઈ ત્યારથી સોશિયલ ડિસ્ટનનું પાલન, સેનેટાઇઝરની સુવિધા અને વસ્તુ લેવા આવતા ગ્રાહકોના રૂપિયા સ્ટીલના ચિપિયાથી પકડી ગલ્લામાં મુકાય છેઅને 24 કલાક બાદજ આ રૂપિયા બહાર કઢાય છે. ગ્રાહકને પાછા આપવાના રૂપિયા અલગથી રાખેલા હોય તેમાંથી અપાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો