તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ ડિસ્ટન્સ:રાધનપુરમાં 84 લોકોના સેમ્પલ મોકલાયા,તમામ નેગેટિવ આવ્યા

રાધનપુર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાધનપુરની રેફરલ હોસ્પિટલને કોરોનાના સેમ્પલ લેવા માટે કલેક્શન સેન્ટર મળ્યું છે, અને તા.15 એપ્રિલથી 10 મેં સુધીમાં 27 દિવસમાં રાધનપુર-સાંતલપુર-સમી અને શંખેશ્વરમાંથી કુલ 84 લોકોના સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા, જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું મેડિકલ ઓફિસર ડો.કૃણાલભાઈ પટેલે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે  રાધનપુર તાલુકામાં આજદિન સુધીમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.ત્યારે આગામી સમયમાં લોકલ સાચવે અને સોશિયલ ડિસ્ટન્સનુ ધ્યાન રખાય તે જરૂરી છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો