તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પર્ધા:શિક્ષણાધિકારીએ શિક્ષણ મંત્રી સાથે વીડિયો કોન્ફરન્સમાં માહિતી આપી

પાટણ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરથી શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા દ્વારા રાજ્યના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ સાથે પાટણ  જિલ્લામાં શિક્ષણની સ્થિતિ અને વિવિધ મુદાઓ મામલે સમીક્ષા માટે વિડીયો કોનફરન્સ કરી હતી. શિક્ષણધિકારી બાબુભાઇ ચૌધરી પણ તેમાં જોડાયા હતા શિક્ષણ મંત્રી સાથે પાટણ જિલ્લામાં શાળાઓ અને બાળકો સહીત હાલમાં ઓનલાઇન લેવામાં આવનાર સ્પર્ધાઓ વેગેર બાબતોએ ચર્ચાઓ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો