તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:સાલમબાપુના પહાડીયાની મહિલાએ સાસરિયાંના ત્રાસથી નદીમાં ઝપલાવ્યું

માલપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

માલપુરના સાલમબાપુના પહાડિયા ગામની મહિલાને સાસરિયા વાળા માનસિક-શારીરિક ત્રાસ આપતા હતા,અંતે મહિલાને ત્રાસ સહન ન થતાં વાત્રક નદીના પાણીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. માલપુરના સાલમ બાપૂ ના પહાડીયા (તલાવડી) ગામની ઉષાબેન બારિયા ઉં.વર્ષ 31ના લગ્ન દસ વર્ષ અગાઉ કનુભાઇ બારીયા સાથે થયા હતા. પરંતુ છેલ્લા 8 મહિનાથી તેનો પતિ અન્ય યુવતી સાથે આડા સંબંધ હોઈ પત્ની ઠપકો આપતા, તેનો પતિ ઉશ્કેરાઈ જતો મદદગારીમાં સસરા અને સાસુએ ભેગા મળી મહિલાને અવાર નવાર અપશબ્દો બોલી મારજુડ કરતા હતા. વારંવાર મારી નાખવાની ધમકીઓ આપતા છેવટે આ પગલુ ભર્યુ હતુ. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો