તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:લોકડાઉનનો ભંગ કરતા 75 શખ્સો સામે પોલીસે 44 ગુના નોંધ્યા

પાટણ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના રોગચાળાનું સંક્રમણ અટકાવવા માટે એસપી અક્ષય રાજ મકવાણાની સૂચનાથી પોલીસ દ્વારા લોકડાઉનનો ભંગ ન થાય તે માટે સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા 19 વ્યક્તિઓ જાહેરનામાનો ભંગ કરી દુકાનો ખુલ્લી રાખતાં 12 વેપારીઓ સામે અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાટણ જિલ્લામાં અનઅધિકૃત રીતે પ્રવેશ કરતા 11 શખ્શો સામે અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાટણ જિલ્લામાં આવી ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવનાર 12 શખ્સો સામે તેમજ બિનજરૂરી ઘરની બહાર નીકળી આંટાફેરા મારતા 20 શખ્સો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે બિનજરૂરી ઘરની બહાર નીકળતા 120 વાહનો ડિટેઇન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો