તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:લોક કલ્યાણ સેવા ગ્રુપ દ્વારા કીટ વિતરણ કરાઇ

પાટણ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોક કલ્યાણ સેવા ગુર્પ પાટણ દ્વારા કોરોનારોગની મહામારી પાટણ શહેરમાંવસવાટ કરતા તૂરી બારોટ સમાજના જરૂરીયામંદ લોકોના ઘરે જઈ કરિયાણાની કીટ વિતરણ કરવામાં આવી હતી આ તમામ કીટ આયોજન સંસ્થા ચેરમેન લક્ષ્મીચંદ સોલંકી , વાઇઝ ચેરમેન લક્ષ્મણભાઈ પરમાર પૉજેક્ટ ચેરમેન મનોજભાઈ પરમાર તેમજ દિનેશભાઇ જાદવ શૈલેષ બારોટ વિનોદ બારોટ કાંતિભાઈ બારોટ અને સંજય જાદવ સહિત ટીમ દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો