તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિનંતી:પાક ધિરાણ લોન અને વ્યાજ એક વર્ષ માટે રિન્યુ કરવા ખેડૂતોની માંગ

પાટણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડૂતો દર વર્ષે બેન્ક અને સહકારી મંડળીઓ માંથી પાક ધિરાણ લોન લેતા હોય છે અને સમય મર્યાદામાં વ્યાજ સાથે ચૂકતે કરતા હોય છે ત્યારે ચાલુ વર્ષે લોકડાઉન ના લીધે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરી માલ ઘરમાં ભરી દીધો હતો,ગંજ બજારો ખુલી છે પરંતુ માલ નો ભાવ પૂરતો આવતો નથી. જ્યારે ધિરાણ ભરવાની તારીખ આવી રહી છે બેન્ક અને સહકારી મંડળીએ લોન ભરવાની ઉઘરાણી ચાલુ કરી દીધી છે ત્યારે ખેડૂતો એ સરકારને વિનંતિ સાથે માંગ કરી છે કે ચાલુ વર્ષે બેંક અને સહકારી મંડળીઓ માંથી લીધેલ પાક ધિરાણ લોન સાથે એક વર્ષ માટે રીન્યુ કરવામાં આવે સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં ખેડૂતોને પાક ધિરાણ લોન વ્યાજ સાથે રીન્યુ કરી દેવામાં આવી છે ત્યારે અમને પણ આ લાભ આપવામાં આવે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો