તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:ધારપુર હોસ્પિટલમાં પાણીની 5000 બોટલ પહોચાડી

પાટણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર, પાટણ તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ સ્નેહલભાઈ પટેલ દ્વારા ધારપુર કોવિદ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ જેવા કે ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, ટેકનીશીયન, સીક્યુરીટી, તેમજ સ્વચ્છતાના સૈનિકો માટે પીવાના પાણીની 5000 જેટલી પાણીની બોટલો મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો