તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિપોર્ટ:પાટણમાં કોરોનાગ્રસ્ત મહિલાનું મોત,ભીલવણમાં વૃદ્ધને કોરોના

પાટણ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

મંગળવારે પાટણ શહેરનો પ્રથમ પોઝિટિવ કેસ મુસ્લિમ યુવતીના મોત સાથે સામે અાવ્યો હતો. શહેરના ઇકબાલચોક વિસ્તારના રકતાવાડાની 30 વર્ષની મહિલાનું ખેંચ, તાવ અને શ્વાસની તકલીફના લીધે સોમવારે રાત્રે મોત થયું હતું, જેના સેમ્પલનો ટેસ્ટ મંગળવારે પોઝિટિવ અાવ્યો હતો. જેને પગલે રાજકાવાડો સીલ કરી 500 લોકોની અવરજવર બંધ કરાઇ હતી. તો સરસ્વતી તાલુકાના ભીલવણના 72 વર્ષિય વૃદ્ધ ઘણા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હોઈ સોમવારે ધારપુર સિવિલમાં દાખલ કરાયા હતા. શ્વાસ લેવામાં તકલીફ હોઇ લીધેલ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો