તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય સેતુ:કોરોના સંક્રમણને રોકવા સપ્તપદી સૂત્રોનો અમલ કરાવવા આહવાન

પાટણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના સંક્રમણ અટકાવવા માટે જિલ્લાવિકાસ  અધિકારી ડી.કે. પારેખે પાટણ જિલ્લાના સરપંચો તલાટી કમમંત્રીઓ તાલુકા વિકાસ અધિકારીઓ ને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી ફોન-ઇન-લાઇવ ઓડીયો કોન્ફરન્સ કરી માસ્કનો ઉપયોગ અવશ્ય કરવો સતત સાબુથી હાથ ધોવા, સામાજિક અંતર જાળવવું (સોશિયલ ડીસ્ટન્સ),  પ્રચાર પ્રસાર (ગેરસમજ દૂર કરવી, હોમ ક્વોરન્ટીનનું પાલન અને કોમ્યુનિકેશન), આયુર્વેદિક ઉકાળાઓ અને હોમીયોપેથીક દવાઓનો ઉપયોગ, સીનીયર સીટીઝન્સ, સગર્ભા અને ધાત્રી માતાઓ અને કુપોષિત બાળકોની ખાસ સંભાળ,  આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરવી એમ “સપ્તપદી” સુત્રો નુ પાલન કરાવવા માટે આહવાન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો