તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માહિતી:ઉ. ગુ. યુનિવર્સિટીમાં ઓનલાઈન સર્ટીફીકેટ કોર્સની શરૂઆત કરાઈ

પાટણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

એચએનજીયુ ખાતે  રૂ. ૫૦ ની ટોકન ફી સાથે ત્રણ ઓનલાઈન કોર્ષની શરૂઆત કરાઇ છે. રસાયણશાસ્ત્ર વિભાગ, હોસ્પિટલ મેનેજમેન્ટ અને લાઈફ સાયન્સ વિભાગમાં વિધાર્થીઓ  ઘરેબેઠ શિક્ષણ માં પ્રવૃત્ત રહી શકશે. રસાયણ શાસ્ત્ર વિભાગ  અધ્યક્ષ અને પ્રો. સંગીતા શર્મા એ  એનાલીટીકલ ટૂલ ફોર કેમિકલ એનાલીસીસના સર્ટીફીકેટ કોર્સ  તથા લાઈફ સાયન્સ વિભાગના એસોસિયેટ પ્રોફેસર અને  કોર્ષ કોઓર્ડીનેટર ડૉ. નિશીથ ધારૈયાએ  બેઝીક જી.આઈ. એસ. એન્ડ મેપિંગ એશેન્શીયલ સર્ટીફીકેટ કોર્સની માહિતી આપી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો