તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરપ્રાંતિય:પાલનપુરમાં પહોંચેલા મજૂરો કલાકો સુધી બેઠા રહ્યા પણ વાહન ન મળ્યું

પાલનપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલનપુર પાછલા કેટલાય દિવસોથી કામ ધંધા વગર શ્રમિકો જ્યાં ત્યાં અટવાયેલા હતા.સ્થાનિક સરકારોએ હળવી છૂટછાટ આપતા પરપ્રાંતિય મજૂરો જે વાહન મળ્યું એમાં વતન તરફની દોટ જારી રાખી છે.એમાંય મહારાષ્ટ્રથી અનેક વેપારીઓ અને મજૂરો રાજસ્થાન તરફ કુચ કરી છે.સાયનનું એક પરિવાર 5 દિવસ પહેલા મુંબઈથી રાજસ્થાન જવા નીકળ્યું હતું.અનેક કડવા અનુભવો સાથે પાલનપુર પહુચેલા પરિવારના સભ્યે જણાવ્યું કે "ત્રણ દિવસથી બરાબર જમ્યા નથી.અમને જોઈ લોકો દૂર ભાગે છે.પોલીસ થોડી મદદ કરી દે છે.કોઈ ટ્રકમાં બેસાડી દે છે.અમને માત્ર રાજસ્થાન બોર્ડર સુધી જવાદો.પાલનપુરની પોલીસે હમણાં સક્કરટેટી ખવડાવ્યા છે.એમનો ખૂબ ખૂબ આભાર છે.ગુજરાત રાજસ્થાન બોર્ડર પર મુસાફરોની નોંધણી 24 કલાક જારી છે.અહીં આરોગ્ય ચકાસણી કરી પ્રવેશ અપાય છે.રાજ.સરકારના હેલ્થ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે 27 એપ્રિલથી 11 મે સુધી 20,213 વાહનોમાં 1,14,305 લોકોને પ્રવેશ અપાયો છે.જ્યારે 1395 જેટલા લોકો ચાલીને ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો