કોરોના ઇફેક્ટ:ઝારખંડ જતા એલ.એન્ડ ટી. શ્રમિકો હેલ્થ કાર્ડ મેળવવા સિવિલમાં ઉમટ્યા 

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલ્વે કોરિડોરમાં કામ કરતા ઝારખંડના શ્રમિકોએ વતન પરત જવા માટે ખા‍નગી બસ ભાડે કરી વતનની વાટ પકડી છે. જ્યારે વતનમાં જવા માટે હેલ્થ કાર્ડ જરૂરી હોવાથી પાલનપુર સિવિલમાં હેલ્થકાર્ડ મેળવવા લાઇનો લગાવી હતી. દિવસ દરમિયાન સિવિલમાં શ્રમિકોનું ટેમ્પરેચર સહિત ચેક કરી હેલ્થ કાર્ડ ઇસ્યુ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...