તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મા સુપ્રસિદ્ધ મીની અંબાજી 22 માર્ચથી 31 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ

સાબરકાંઠાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં આવેલું સુપ્રસિદ્ધ મીની અંબાજીને કોરોના વાઈરસને પગલે બંધ રાખવાનો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. તંત્રએ મંદિર બંધ કરવા બાબતે પરિપત્ર જાહેર કર્યો હતો. મંદિર 22 માર્ચથી 31 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે. આવનાર સમયમાં અંબાજી મંદિર પણ બંધ થાય તેવી સંભાવના છે. 

અન્ય સમાચારો પણ છે...