તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:કાંકરેજના ઉંબરી ગામે કીટ વિતરણ

બુકોલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાંકરેજના ઉંબરી ગામે કોરોના પોઝીટીવ કેસ સામે આવતા જ તે વિસ્તારને કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.જેને લઇ વિસ્તારના 35 કુટુંબોને વિનુભા કુંભસિંહ ધ્વારા રાસન કીટ વિતરણ કરવામા આવી હતી.તેમજ ઉંબરીના યુવા ટીમ તથા RSS ધ્વારા ગામમાંથી ઘઉં ઉઘરાવી રોહિત સમાજના લોકને આપવામાં આવ્યા હતા.ગામ કન્ટેઇનમેન્ટ ઝોનમા આવી જતા ગામના બાબુસિંહ વણવીરસિંહ વાઘેલા અને સિઘ્ધરાજસિંહ તલુભા વાઘેલા અને તેમની સાથે સેવાભાવી યુવાનો જોડાઈને બે ટાઈમ દૂધ અને છાસ ગામાના ખેતરો વિસ્તારોમાંથી ફરી ફરીને ઉઘરાવી ગ્રામજનોને પુરી પાડે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો